નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો. મનુષ્યમાં જે સદ્ગુણો, શીલ હોય છે તે બધું મળે છે ત્યારે તેને ચારિત્ર્ય કહે છે. ચારિત્ર્યથી જ માનવી શક્તિશાળી અને તેજસ્વી બને છે. લોકો કહે છે કે 'જ્ઞાન એ જ શક્તિ છે' પરંતુ હું વ્યક્તિગત રીતે દાવાપૂર્વક કહું છું કે ‘ચારિત્ર્ય વિના જ્ઞાનર્જન શક્ય જ નથી.' ચારિત્ર્યહીન વ્યક્તિ આ સમાજમાં મૃતપ્રાય છે. સમાજ તેને તિરસ્કાર અને ઉપેક્ષાની નજરે જોશે. તમારે જીવનમાં સફળ થવું હોય, બીજાને પ્રભાવિત કરવા હોય, આધ્યાત્મિક માર્ગે પ્રગતિ કરવાની ઇચ્છા હોય, તો તમારે નિષ્કલંક ચારિત્ર્ય પ્રાપ્ત કરવું જોઈએ. શંકરાચાર્ય, બુદ્ધ અને ઇશુ એવા પ્રાચીન ઋષિઓનાં નામ આજે પણ લેવામાં આવે છે, કારણ કે તેમનું ચારિત્ર્ય દિવ્ય તેમજ અદ્ભુત હતું. તેઓ પોતાનાં ચારિત્ર્યનાં બળે જ બીજાને પ્રભાવિત કરી તેમનાં હૃદય પરિવર્તન કરાવી શક્યા. ચારિત્ર્ય જીવનનો સ્તંભ છે.
Answers
Answered by
4
Answer:
in this u have to write any 3 to 4 lines from passage ok
Explanation:
ચારિત્ર્યહીન વ્યક્તિ આ સમાજમાં મૃતપ્રાય છે. સમાજ તેને તિરસ્કાર અને ઉપેક્ષાની નજરે જોશે. તમારે જીવનમાં સફળ થવું હોય, બીજાને પ્રભાવિત કરવા હોય, આધ્યાત્મિક માર્ગે પ્રગતિ કરવાની ઇચ્છા હોય, તો તમારે નિષ્કલંક ચારિત્ર્ય પ્રાપ્ત કરવું જોઈએ.
Similar questions
Biology,
1 month ago
English,
1 month ago
English,
3 months ago
Computer Science,
10 months ago
Math,
10 months ago