India Languages, asked by roshan31041k, 2 months ago

નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંકોપ કરી તેને યોગ્ય શીર્ષક આપો :
લોકતંત્રના અનેક આધારો છે. એ બધામાં જો કોઈ મુખ્ય અને મહત્ત્વનો આધારે હોય તો તે પ્રત્યેક વ્યક્તિએ
વિશાળ લોકસમુદાયના હિતમાં પોતાના અંગત સ્વાર્થ અને લાભ મેળવવાની દષ્ટિને જતી કરવી તે છે. જો આપણે
આપણા સમગ્ર ઇતિહાસના વિશાળ ફલકનું ઊડતી નજરે અવલોકન કરીશું તોયે એ જણાયા વિના નહિ રહે કે આપણા
દેશમાં સારાનરસાનો વિચાર કર્યા વિના બીજાનાં હિતોના ભોગે સ્વાર્થ સાધવાની વૃત્તિએ હંમેશાં સર્વનાશ નોતર્યો છે.
આજે પણ આપણે શું જોઈએ છીએ ? નાના-મોટા અમલદારો પોતાની જવાબદારી પ્રત્યે બેપરવાઈથી વર્તે છે. જ્યાં જુઓ
ત્યાં ઓછું
કામ કરવાની ભાવના છે. કેળવણી પામેલ લોકોમાં પણ બીજાનું હિત વિચારવાની વૃત્તિ ક્યાં દેખાય છે ? આ
બધું આખરે આપણને ક્યાં દોરી જશે ? આપણે ત્યાં લોકોનું રાજ્ય સ્થપાયું છે, પણ એને માટેનો મજબૂત પાયો નખાયો
નથી એ એક વિવાદથી પર એવું સત્ય છે.​

Answers

Answered by nehapatil193
3

Explanation:

Ten Countries with the Highest Population in the World. are China, India, United States, Indonesia, Pakistan, Brazil, Nigeria, Bangladesh, Russia and Mexico.

Similar questions