Hindi, asked by bhumi3442, 2 months ago

નીચેના પ્રશ્નોના ઉત્તર બે-ત્રણ વાક્યોમાં લખો :
દુનિયાનાં રણોથી કચ્છનું રણ કઈ રીતે જુદું પડે છે?​

Answers

Answered by rahishabanupathan86
3

કારણ કે કચ્છના રણમાં રેત ને બદલે મીઠું હોય છે. તેથી દુનિયાનાં રણોથી કચ્છનું રણ જુદું પડે છે.

Similar questions