India Languages, asked by mimcool46, 3 months ago

બળ એટલે શું ? તેની અસરો જણાવો.​

Answers

Answered by arvindbhaiasalaliya
2

Answer:

ભૌતિક શાસ્ત્રમાં પદાર્થ પર થતી તે ક્રિયા કે જેને કારણે પદાર્થને પ્રવેગ મળે છે, એટલે કે વેગ બદલાય છે, તેને બળ કહેવાય છે.

Explanation:

બીજા શબ્દોમાં બળને કારણે પદાર્થ પ્રવેગ પામે છે. આ સિદ્ધાંત સૌથી પહેલો સર આઇઝેક ન્યુટનના સિદ્ધાંતોમાં જોવા મળે છે. ન્યુટનનો બીજો નિયમ દર્શાવે છે કે:

F = m · a

જ્યાં

F બળ છે જેને ન્યુટનના માપ માં મપાય છે,

m દળ કીલોગ્રામ અથવા રતલ અથવા પાઉન્ડમાં, અને

a પ્રવેગ, મીટર પ્રતિ વર્ગ સેકંડ અથવા ફૂટ પ્રતિ વર્ગ સેકંડમાં મપાય છે.

બળનો SI એકમ

 {nm}^{ - 1}

Similar questions