Hindi, asked by zakirlaskar313, 3 months ago

મુદા : એક વાળંદ - મરઘી પાળવી - રોજુ સોનાનું એક ઈંડું આપવું - વાળંદ ખુશ - ઘરની સમૃધ્ધિ વધવી - વાળંદની લોભણ પત્ની - મરઘીને મારી બધાં ઈંડા એક સાથે લઈ લેવાનું વાળંદને સૂચન - વાળંદનું અવિચારી કૃત્ય -મરધી મારવી -

ઈંડાં ન મળવા - પસ્તાવો - સાય​

Answers

Answered by jananirajasri709
1

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતોમાં નરમાઈ બાદ ભારતીય બજારોમાં બંને કિંમતી ધાતુઓની કિંમતોમાં વધારાનો સિલસિલો શરુ થયો છે. ડોલરની કમજોરીના કારણે સોનાના ભાવમાં તેજી નોંધાઈ હતી.

NEWS18IndiaNews18IndiaNews18IndiaNews18India

અમદાવાદઃ આવી ગયા Gold-Silverના આજના નવા ભાવ, ફટાફટ તમે પણ જાણી લો

NEWS18 GUJARATI

LAST UPDATED: MARCH 10, 2021, 20:22 PM

અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતોમાં નરમાઈ બાદ ભારતીય બજારોમાં સોના-ચાંદીની કિંમતોમાં (Gold-Silver Price today) વધારાનો સિલસિલો શરુ થયો છે. ડોલરની કમજોરીના કારણે સોનાના ભાવમાં તેજી નોંધાઈ હતી. આમ અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad bullio market) પણ એક કિલો ચાંદીના ભાવમાં (Silver Price today) એક કિલો ચાંદીના ભાવમાં 300 રૂપિયાનો વધારો થયો હતો. જ્યારે 10 ગ્રામ સોનાના ભાવમાં (Gold Price today)કોઈ ફેરફાર ન થતાં પાછલા ભાવે સ્થિર રહ્યા હતા.

અમદાવાદમાં ચાંદીના ભાવ

અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Silver Price 10 March 2021) આજે બુધવારે એક કિલો ચાંદીના ભાવમાં 300 રૂપિયાનો સુધારો થતાં ચોરસા 67,500 રૂપિયા અને ચાંદી રૂપું 67,300 રૂપિયાની સપાટીએ બંધ રહી હતી. જ્યારે મંગળવારે ચોરસા 67,200 રૂપિયા અને ચાંદી રૂપું 67,000 રૂપિયાના ભાવે બંધ રહી હતી.

Similar questions