English, asked by memonamaira, 3 months ago

નીચે આપેલા શબ્દોનો સમાસ ઓળખાવો.
દેશસેવા, નાચગાન​

Answers

Answered by arvindbhaiasalaliya
0

Answer:

1. તત્પુરુષ સમાસ

2. દ્વન્દ્વ સમાસ

Explanation:

✳️સમાસ વ્રિગ્રહ:-

1. દેશ ની સેવા

2. નાચ અથવા ગાન

નાચ અને ગાન

નાચ કે ગાન

Similar questions