Science, asked by barianaynaben0, 8 hours ago

૨. થરફોર્ડના આલ્ફા કણો પ્રકીર્ણન ના આલ્ફા કણો પૈકી એક કણ પાછો ફરે છે.​

Answers

Answered by n0171mpsbls
0

Answer:

પ્રોટોન (સંજ્ઞા:

p

) એ ધન વિદ્યુતભારિત મૂળભૂત કણ છે. તે હાઈડ્રોજન પરમાણુનું ન્યૂક્લિયસ(કેન્દ્ર) છે, તે ઉપરાંત તે તમામ પરમાણુના ન્યૂક્લિયસનો અંગભૂત કણ છે.[૧] પ્રોટોનનો વિદ્યુતભાર ઈલેક્ટ્રોનના વિદ્યુતભાર જેટલો જ પરંતુ ઋણના બદલે ધન વિદ્યુતભાર હોય છે. તે બેરિયોન સમૂહનો કણોનો સભ્ય છે.[૨]

Similar questions