શ્ન ૧.(બ) નીચેના ખરાં વિધાન સામે અને ખોટાં વિધાન સામે કરો.
(૧) સૂરજબારી શહેર છે.
(૨) કચ્છ નામ કાચબાના આકાર પરથી પડયું છે.
(૩) કચ્છનું નારાયણ સરોવર યાત્રાધામ તરીકે જાણીતું છે.
Answers
Answer:
Mark as brainlist
Explanation:
સાતારા સરકારી શાળા રાજવાડા વિસ્તારમાં એક હવેલી(વાડા)માં ચાલતી હતી. આજે પણ તે ઇતિહાસની સાક્ષી છે. હવેલી 1824માં છત્રપતિ શિવાજીના વારસ પ્રતાપસિંહરાજેએ બનાવી હતી.
તે સમયે રાજ પરિવારની કન્યાઓ અભ્યાસ કરી શકે તે માટે અહીં શાળા ખોલવામાં આવી હતી. જો કે 1851માં આ હવેલી શાળામાં ફેરવવા માટે બ્રિટિશ સરકારને સોંપી દેવાઈ હતી.
શાળના રજિસ્ટરની તસવીર
ઇમેજ સ્રોત,LOKESH GAVATE
ઇમેજ કૅપ્શન,
બાબાસાહેબના પિતા આર્મીમાંથી નિવૃત થયા બાદ સાતારામાં સ્થાયી થયા હતા
ડૉ. બાબાસાહેબ આંબેડકરના પિતા સુબેદાર રામજી આર્મીમાં હતા. નિવૃત્તિ બાદ તે સાતારામાં સ્થાયી થયા હતા.
7મી નવેમ્બર 1900ના રોજ છ વર્ષીય ભીવા (આંબેડકરનું બાળપણનું નામ)એ સાતારા સરકારી શાળામાં ઍડમિશન(vપ્રવેશ) લીધું હતું.
તેમના પિતાએ પ્રવેશ વખતે બાબાસાહેબની અટક આંબડવે ગામ પરથી આંબડવેકર લખી દીધી હતી. આ જ શાળામાં કૃષ્ણાજી કેશવ આંબેડકર શિક્ષક હતા. આથી તેમની આંબેડકર અટક બાબા સાહેબને આપવામાં આવી.
શાળના રજિસ્ટરની તસવીર
ઇમેજ સ્રોત,LOKESH GAVATE
ઇમેજ કૅપ્શન,
બાબાસાહેબના હસ્તાક્ષર
શાળાના રજિસ્ટરમાં ભીવા આંબેડકર નામ નોંધાયેલું છે. તેમાં 1914ના નંબર સામે તેમના હસ્તાક્ષર પણ છે.
આ ઐતિહાસિક દસ્તાવેજને શાળામાં સંરક્ષિત કરીને રાખવામાં આવેલો છે.
શાળાની ઈમારતની અંદરની તસવીર
ઇમેજ સ્રોત,LOKESH GAVATE
ઇમેજ કૅપ્શન,
શાળામાં પાંચથી દસ ધોરણ છે
આ શાળાને 100 વર્ષ પૂર્ણ થતાં 1951માં તેનું નામ છત્રપતિ પ્રતાપસિંહ હાઈસ્કૂલ રખાયું.
તેમાં સંઘર્ષ કરીને પણ અભ્યાસ કરનારા મહેનતું વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.