India Languages, asked by tirthhpatel, 2 months ago

તમારી શાળામાં તેજ્સવી તારલાઓનો ઈનામ વિતરણ સમારોહ યોજાયેલ, તે વિશે અહેવાલ ૧૦૦ શબ્દોમા તૈયાર કરો.​

Answers

Answered by arvindbhaiasalaliya
7

Answer:

\\2019 02 16 વાર્ષિક તેજ્સવી તારલાઓનો ઈનામ વિતરણ સમારોહ ૨૦૧૮-૧૯\\

Date:16 02 2019

Day :Saturday

Explanation:

આજ રોજ શાળામાં વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ ૨૦૧૮-૧૯ નું આયોજન શાળાના રમણીય અને લીલાછમ પટાંગણમાં કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત આખું વર્ષ દરમ્યાન શૈક્ષણિક તથા અન્ય ઈતર પ્રવૃતિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ માટે વિદ્યાર્થીઓને ઈનામો એનાયત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમના અતિથિ વિશેષ શાળાના ટ્રસ્ટી શ્રી ભૂપેંદ્રભાઈ દેસાઈ નું

પુષ્પગુચ્છ વડે સ્વાગત કરી રહેલ શાળાના આચાર્ય શ્રી શૈલેંદ્રભાઈ પટેલકાર્યક્રમના અતિથિ વિશેષ શાળાના ટ્રસ્ટી શ્રી મધુરિકાબેન દેસાઈ નું

પુષ્પગુચ્છ વડે સ્વાગત કરી રહેલ શાળાના સુપરવાઈઝર શ્રી રતિલાલ પટેલકાર્યક્રમના અતિથિ વિશેષ શાળાના માજી આચાર્યા શ્રી માધવીબેન કર્વે નું

પુષ્પગુચ્છ વડે સ્વાગત કરી રહેલ શાળાના શિક્ષિકા શ્રી પ્રિતીદેવી શર્મા

કાર્યક્રમના અતિથિ વિશેષ શાળાના પ્રાથમિક વિભાગના આચાર્યા શ્રી ફાલ્ગુનીબેન નું

પુષ્પગુચ્છ વડે સ્વાગત કરી રહેલ શાળાના શિક્ષિકા શ્રી ભાવનાબેન

કાર્યક્રમના અતિથિ વિશેષ શાળાના ઉ. પ્રાથમિક વિભાગના આચાર્યા શ્રી મનિષાબેન નું

પુષ્પગુચ્છ વડે સ્વાગત કરી રહેલ શાળાના શિક્ષક શ્રી નિતીનભાઈ આ બધા અતિથિ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યું હતું અને પછી બાળકોને સારી રીતે ઇનામ વિતરણ કરવામાં આવ્યું અંતમાં સર્વેનો આભાર વ્યક્ત કરી રહેલ શાળાના સુપરવાઈઝર શ્રી રતિલાલ પટેલ

Answered by Raghav1330
0

તારીખ: 16 02 2019

શનિવાર

સમજૂતી:

આજે, શાળાના સુંદર અને લીલા પટાંગણે શૈક્ષણિક વર્ષ 2018-19 માટે વાર્ષિક ઇનામ પ્રસ્તુતિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જે દરમિયાન વિદ્યાર્થીઓને વર્ગમાં અને અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ ટ્રોફી આપવામાં આવી હતી.

કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે શાળાના ટ્રસ્ટી શ્રી ભુપેન્દ્રભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.

વિશેષ શાળાના ટ્રસ્ટી શ્રી મધુરિકાબેન દેસાઈએ શાળાના આચાર્ય શ્રી શૈલેન્દ્રભાઈ પટેલ વતી મહેમાનનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું.

શ્રી રતિલાલ પટેલ, શાળાના આચાર્ય, મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે છે અને વિશેષ શાળાના ભૂતપૂર્વ આચાર્ય અને કાર્યક્રમના અતિથિ શ્રી માધવીબેન કર્વે

ફૂલોના ગુલદસ્તા સાથે, શાળાના શિક્ષક શ્રી પ્રીતિદેવી શર્મા તેમના મહેમાનોનું સ્વાગત કરે છે.

કાર્યક્રમના અતિથિ વિશેષ શ્રી ફાલ્ગુનીબેન, વિશેષ શાળાના પ્રાથમિક વિભાગના વડા

#spj2

Similar questions