India Languages, asked by shreyoad, 2 months ago

તમને સુલેખન સ્પર્ધામાં ઈનામ મળ્યું છે તેની જાણ કરતો઩પત્ર તમારા મોટાભાઈ ને ઱લખો.​

Answers

Answered by arvindbhaiasalaliya
1

સુલેખન સ્પર્ધા

Answer:

નામ:-_________

સરનામું:-_______

_____________

_____________

તારીખ:-________

Explanation:

મારા હિતેશુ

મોટા ભાઈ____,

તા. 22/02/18 ના રોજ શાળામાં સુલેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. સ્પર્ધામાં ધોરણ 3 થી 8 ના કુલ 77 બાળકોએ ભાગ લીધો. ધોરણ 3 થી 5 તથા ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓનું અલગ-અલગ મુલ્યાંકન કરવામાં આવ્યું. તેમાં મેં પણ ભાગ લીધો હતો ત્યારે મારો પહેલો નંબર આવ્યો હતો અને હું બહું ખુશ થઈ ગયો હતો. એ સુંદર પલો હું આકર્ષી શકતો હોત તો હું આકર્ષી લેત. બસ મારા શબ્દો ને હું અહીં વિરામ આપું છું.i miss you bro and my family

ભાઈ મને આશા છે કે તમે પણ ખુશ હસો અને મારા mom and dad પણ ખુશ થશે

તમારો નાનો

ભાઈ________

Similar questions