India Languages, asked by shahc1263, 3 months ago

નીચે આપેલા કાવ્યને વાંચીને તેને આધારે નીચેના પ્રસ્નોના જવાબ આપો .

કાળની કેડીએ ઘડીક સંગ , રે ભાઈ ! આપણો ઘડીક સંગે , આતમને તોયે જનમો જનમ લાગી જશે એનો રંગ ! ધરતી આંગણા માનવીના આ ઘડીક મિલનવેળા . વાટમાં વચ્ચે એક દિ ' એવી આવશે વિદાયવેળા . તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા ! હૈયાનો ઠિમાળો ગાળી ગાળીને વાશું પતની ગંગા ! પગલે પગલે પાવક બ્રગે ત્યાં ઝરણું નનની ઝારી , કંટક પંથે સ્મિત વેરીને મહોરશું ફૂલની કયારી , એકબીજાને જીતશું રે ભાઈ ! જાતને જાશું હારી ! કયાંય ન માય રે એટલો ખાજ તો ઉરને થાય ઉમંગ !

પ્રશ્નો:
55. આપણો સંગે ઘડીકનો જ છે એમ કવિ શા માટે કહે છે ?
56. એ સંગ દરમિયાન કવિ શું વહાવવા માંગે છે ? કેવી રીતે ?
57. ‘ નમની ઝારી ” એટલે શું ? એ ઝારી કવિ કયાં ઝારવા માંગે છે ?
58. કંટક છાયેલા જીવનપંથને કવિ કઈ રીતે સુંદર બનાવવા માગે છે ?
59. કાવ્યને યોગ્ય શીર્ષક આપો​

Answers

Answered by heartbeats409
0

Answer:

what is this language??

Explanation:

i don't understand the language

Similar questions