Hindi, asked by shaileshbhaliya35068, 3 months ago

નીચે આપેલા વાક્યોમાંથી પ્રયોગી અવ્યય શોધી તેનો પ્રકાર લખો.
હાશ! મારી પરીક્ષા પૂરી થઈ ગઈ.
બાપ રે! કેટલો મોટો સાપ છે.​

Answers

Answered by Perfect0402
0

Answer:

ok

Explanation:

સાપ સર્પન્ટ પેટાજૂથના લાંબા પગ વગરના માંસાહારી સરીસૃપ છે જેમને પોપચા અને બાહ્ય કાનની ગેરહાજરીથી પગ વગરની ગરોળીથી સરખામણી કરી શકાય છે. તમામ સ્ક્વેમેટની જેમ સાપ વાતાવરણની સાથે શરીરનું તાપમાન બદલી શકે તેવા કરોડરજ્જૂ ધરાવતા પ્રાણી (એક્ટોથર્મિક એમ્નિઓટ વર્ટિબ્રેટ્સ) છે.

mark as brainist please

Similar questions