) વાવાઝોડું એટલે શું
Answers
Answered by
3
Answer:
પૃથ્વી પર સૌથી વધુ ચક્રવાત અમેરિકામાં થાય છે. મધ્ય અમેરિકાને 'ટોર્નેડો એલી' કહે છે જ્યાં વર્ષમાં નાના મોટા લગભગ ૧૨૦૦ ચક્રવાત થાય છે.
* સમુદ્રી વાવઝોડાને સ્ત્રી અને પુરુષોના નામ આપવાનો રિવાજ છે.
* વાવાઝોડામાં પવનની સૌથી વધુ ઝડપ ૪૫૦ કિલોમીટર પ્રતિ કલાક ૧૯૯૯માં ઓકલાહામા શહેરમાં નોંધાયેલી.
* ઈ.સ. ૧૯૨૫માં અમેરિકાના મિસુરીથી ઈન્ડિયાના સુધી વિસ્તરેલ ચક્રવાતે ૬૯૫ માણસોનો ભોગ લીધો હતો.
* પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં ચક્રવાત કે વાવાઝોડુ ઘડિયાળના કાંટાની દિશામાં ફરે છે જ્યારે ઉત્તર ગોળાર્ધમાં ઘડિયાળના કાંટાની વિરૃધ્ધ દિશામાં.
* વાવાઝોડાની મધ્ય બિંદુને તેની આંખ કહે છે. લગભગ ૩ થી ૪૫ કિલોમીટરના વ્યાસની 'આંખ'માં હવા શાંત હોય છે.
* પૃથ્વી પર સૌથી ભયંકર વાવાઝોડું ૧૯૭૦માં બાંગ્લાદેશમાં આવેલું 'ભોલા' નામના વાવાઝોડાએ લગભગ ત્રણ લાખ લોકોનો ભોગ લીધેલો.
Similar questions