જન્મ સાઇન ઇન અંગ્રેજી અને રોગનો પ્રકાર?
Answers
Explanation:
અંગ્રેજી એ પશ્ચિમ જર્મેનીક ભાષા છે, જેનો વિકાસ એન્ગ્લો સાક્સોન કાળમાં ઇંગ્લેન્ડ અને દક્ષિણ પૂર્વીય સ્કોટલેન્ડમાં થયો હતો. 18મી, 19મી અને 20મી સદીની શરૂઆત સુધી બ્રિટિશ રાજના લશ્કરી, આર્થિક, વૈજ્ઞાનિક, રાજકીય અને સાંસ્કૃતિક પ્રભાવને કારણે તેમજ 20મી સદીના મધ્ય ભાગ સુધી[૧][૨][૩][૪] યુનાઇટેડ સ્ટેટ્સને કારણે અંગ્રેજી ભાષા દુનિયાના ઘણા ખૂણાઓમાં લિન્ગ્વા ફ્રાન્કા બની ગઇ અને આંતરરાષ્ટ્રીય વેપાર તેમજ વિજ્ઞાનની આગળ પડતી ભાષા બની ગઇ. [૫][૬]રાષ્ટ્ર સમૂહ દેશો (કોમન વેલ્થ દેશો) તેમજ ઘણાં આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં બીજી કે ગૌણ ભાષા અને અધિકૃત ભાષા તરીકે અંગ્રેજોનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે.
ઐતિહાસિક રીતે અંગ્રેજી ભાષા કેટલીક તળપદી ભાષાઓથી બનેલી છે જેને સંયુક્તપણે જૂની અંગ્રેજી ભાષા તરીકે ઓળખવામાં આવે છે. આ ભાષા ગ્રેટ બ્રિટનના પૂર્વીય ટાપુઓ ઉપરથી લાવવામાં આવી હતી. આ ભાષાને એન્ગ્લો સેક્સોન લોકો લાવ્યા હતા કે જેઓ 5મી સદીની શરૂઆતમાં સ્થાયી થયા હતા[સંદર્ભ આપો]. ત્યારબાદ અંગ્રેજી ઉપર જૂની નોર્વેની ભાષાનો પ્રભાવ પડ્યો. આ ભાષા આઠમાથી દસમા સૈકાના કાળ દરમિયાનના યુરોપીય આક્રમણકારોની ભાષા હતી.
નોર્મનોની જીતના સમયગાળા દરમિયાન જૂની અંગ્રેજી ભાષા મધ્યકાલિન અંગ્રેજી ભાષા તરીકે વિકાસ પામી. તેના શબ્દો અને જોડણી મોટા ભાગે નોર્મન (એન્ગ્લો ફ્રેન્ચ) ભાષાના શબ્દભંડોળમાંથી એકત્રિત કરવામાં આવ્યા હતા. અંગ્રેજી કે ઇન્ગલિશ ભાષાનાં વ્યુત્પત્તિશાસ્ત્ર અંગે જોઇએ તો "ઇન્ગલિશ" શબ્દ 12મી સદીની જૂની અંગ્રેજી ભાષા એન્ગલિસ્ક અથવા તો ઇન્જલ , એન્જલ્સ શબ્દનું બહુવચન છે તેના ઉપરથી ઉતરી આવ્યો છે. (" જે ઇંગ્લેન્ડ કે ઇન્ગલેન્ડનાં લક્ષણોને પ્રતિબિંબિત કરે છે).[૭]
આધુનિક અંગ્રેજી ભાષામાં સ્વરોમાં ધરખમ બદલાવ આવ્યો. આ બદલાવ 15મી સદીમાં ઇંગ્લેન્ડ ખાતે થયો. આ દરમિયાન અંગ્રેજી ભાષાએ વિવિધ વિદેશી ભાષાઓમાંથી નવાનવા શબ્દો લીધા અને નવા શબ્દો બનાવ્યા. અંગ્રેજી ભાષાનાં શબ્દો પૈકી નોંધપાત્ર માત્રાના શબ્દો ખાસ કરીને તકનિકી શબ્દો મૂળતઃલેટિન અને ગ્રીક ભાષા ઉપરથી બનાવવામાં આવ્યા છે.
I hope this may help you