Art, asked by tejshiyani, 2 months ago

ચેલાઓથી સોય કેવી રીતે ખોવાઈ ગઈ ?​

Answers

Answered by rinkughosh9932
48

Answer:

\huge\fbox\red{A}\fbox\pink{n}\fbox\purple{S}\fbox\green{w}\fbox\blue{E}\fbox\orange{r} \\

પ્રિય સખી હિરલ,

જોયું હિરલી, વાયડી, ગધેડી, બુદ્ધિવગરની એવા સંબોધનોથી શરૂ થતાં આપણાં પત્રોની જગ્યાએ પ્રિય સખી જેવું ઔપચારિક સંબોધન આવી ગયું. સાચો પ્રેમ તો અગાઉના સંબોધનોમાં છલકતો હતો નહીં! પ્રિય ન લખવા છતાંય ખબર હોય કે આ ગધેડીની જગ્યાએ “વહાલી” વાંચવાનું છે. અને વાયડીની જગ્યાએ “તને ખૂબ યાદ કરું છું” વાંચવાનું છે. એ વગર જતાવ્યાંનો પ્રેમ આજની. ઔપચારિકતામાં ક્યાં ખોવાઈ ગયો! અગાઉ તો તું ફોન કરે ત્યારે હક્ક કરતી કે “એકતુડી કાયમ મારે જ ફોન કરવાનો? હવે ફોન નહીં કરે તો કિટ્ટી.” અને મારે તને મનાવવી પડતી પણ હવે હું ફોન કરવામાં મોડું કરું તો તારો ફોન આવી જાય છે, “ચાલે એકતા, જેને યાદ આવે તે ફોન કરે, હું સમજુ છું સમયની પ્રતિકૂળતાને.” અરે યાર, તું આટલી સમજણી ક્યારથી થઈ ગઈ? આજે જ્યારે ઘરના સભ્યોને પણ “સોરી-થેન્કયુ” કહેવું પડે છે ત્યારે એક મિત્રતા જ તો એવો સંબંધ છે જ્યાં આવી વતોની જરૂર નથી. “જા ને, નહીં કહું સોરી, મને જેમ ઠીક લાગ્યું તેમ કર્યું.” કે પછી “આ તો તારે જ કરવું પડશે. એમાં પ્લીઝ બ્લીઝ શેનું.” આ વસ્તુ હજુ પણ આપણે એકબીજાને કહી શકીએ છીએ, તેમ છતાંય કેમ નથી કહેતાં

Similar questions