English, asked by fabfalguni10, 2 months ago

(૧) ટકટક કરે છે પણ જીભ નથી, ચાલે છે પણ પગ નથી, કાંટા છે પણ વાગે નહીં, જાણે આખું જગ.
(૨) એવી કઇ બત્તી છે જે
કયારે પણ અજવાળું નથી આપતી.
(૩) હું લાયસન્સ વગર નો ડ્રાઇવર છું
(૪) ચાલતા ચાલતા થાકે તો એની ગરદન ફરીથી કાપવી પડે.
(૫) કાળો ઘોડો સફેદ સવારી,
એક ઉતરે તો બીજા ની તૈયારી
બોલો અમે કોણ ?
(૬) લોકો મારી ખાવા માટે ખરીદી કરે છે પણ મને ક્યારેય ખાતા નથી.
(૭) મને કંકુ સાથે ભેળવો તો મસ્તક પર સ્થાન છે અને કઠોળ સાથે ભેળવો તો વાનગી માં સ્થાન છે.
(૮) આખા ગામમાં ફરું છું પણ મંદિર માં જતાં ડરું છું
બોલો હું કોણ?
(૯) સુકવતાં સુકવતાં હું ભીનું થતો જાઉં છું
(૧૦) એવું શું છે કે દાંત હોવા છતાં પણ ખાઈ નથી શકતો?​

Answers

Answered by sakash20207
1

હું તમારા જવાબને માફ કરતો નથી જાણતો, કારણ કે તમારા કેટલાક પ્રશ્નમાં કેટલીક ભૂલો છે. તેથી માફ કરશો, હું તેનો જવાબ આપી શકતો નથી.

Similar questions