*ચાલો ફ્રી થઈ ગયા? તો આજની રમત મોકલું છું જોઈએ કોણ પહેલા જવાબ મોકલે છે*. દરેક પ્રશ્ન ના જવાબ માં છેલ્લે *રી* આવવો જોઈએ.. 1..પિતાને વ્હાલી.. 2..એક ફરસાણ 3.. દેશી પીઝા 4..તોફાની છોકરાઓ કરે 5..માતા પિતાની કરવી જોઈએ 6..લગ્ન ન થયેલા હોય એવી કન્યા 7..શાકભાજી વાળો શાક વેચવા આનો ઉપયોગ કરે.. 8..મહેનત કરી ને મજદૂર મેળવે 9..સૂટકેશ બનાવતી કંપની 10..ડોકટર નેને ની પત્ની 11..દોસ્તી 12..કપડાં મુકવા જેની જરૂર પડે 13..કપડાં સૂકવવા ઉપયોગ કરવો 14.. સ્ત્રી નું ઉપનામ 15..રામાયણ નું પાત્ર 16..ભજીયા સાથે તેલ માં પડે 17..આ લાગે તો પૈસાદાર બની જઈએ 18નાના બાળકો ની વાર્તા માં આવતી સહુની વ્હાલી.. 19.. શાક સુધારવાનું સાધન 20..બીમાર ન થવું હોય તો પાળો 21.. એક સૂકો નાસ્તો 22..સુરત ની વખણાતી મીઠાઈ 23..મીઠું જો વધારે હોય તો રસોઈ લાગે.. 24..જો જવાબ ન આવડે તો સવાલ વાંચજો 25.. છેલ્લે કોઈ ભૂલ થઈ ગઈ હોય તો...
Answers
Answered by
1
Answer:
answers, mark me
Explanation:
this are the answers attached in pics..
Attachments:
Answered by
0
નીચેના પ્રશ્નનો જવાબ:
સમજૂતી:
- 1.રામાયણનું પાત્ર:
- રામ રામાયણ મહાકાવ્યના નાયક છે, ભગવાન વિષ્ણુનો અવતાર.
- સીતા રામની પત્ની અને મિથિલાના રાજા જનકની પુત્રી છે.
- લક્ષ્મણ (અહીં દેખાય છે) એ રામનો નાનો ભાઈ છે.
- રાવણ લંકાનો રાજા છે અને તેના 10 માથા અને 20 હાથ છે.
- દશરથ રામના પિતા અયોધ્યાના રાજા છે.
- 2.ડોક્ટર નેને પત્ની માધુરી દીક્ષિત.
- 3.કોળુ, પીનટ, બબી, બેબી, બેબી, બેબી, હની, પ્રિયતમ, ખાંડ, સ્વીટી, હનીબંચ અંગ્રેજી તમારા પ્રિયજનોને બોલાવવા માટે મનોરંજક, સર્જનાત્મક અને સુંદર ઉપનામોથી ભરપૂર છે. ખોરાકથી લઈને પ્રાણીઓ સુધી, ફક્ત સાદા અસ્પષ્ટ શબ્દો સુધી - આપણામાંના ઘણાને અમારા નોંધપાત્ર અન્ય, કુટુંબ, મિત્રો અને બાળકોને સુંદર ઉપનામ આપવાનું ગમે છે.
Similar questions