English, asked by harsha7838, 2 months ago

આ નવરાં બેઠા બેઠાં મગજ ખરાબ થાય, અવનવા વિચાર આવે એના કરતા ચાલો....
નીચે આપેલા શબ્દો ના અર્થ માં છોકરીઓ ના નામ છુપાયેલા છે.. શોધી કાઢો અને કોમેન્ટ માં લખો....
જોઈએ કેટલા ઇન્ટેલિજન્ટ છે મારા મિત્રો....
Ex : પથ્થર = શિલા
1 પથ્થર =
2 મૂર્તિ =
3 પ્રતિબિંબ =
4 ઘટના =
5 કાવ્ય =
6 નજર =
7 ઝાંઝર = Payal
8 મહેંદી =
9 લાઈન =
10 મેશ =
11 નદી =
12 દોસ્તી =
13 પ્રકાશ =Roshni
14 બુદ્ધિ =
15 તપ =
16 સુગંધ =
17 રીત રિવાજ =
18 સરસ્વતી =
19 નાજુક =
20 હદ =
21 ઠંડક =
22 અવાજ =
23 લાગણી =
24 વિનય =
25 વેલ =
26 રાત =
27 ક્રિયા =
28 જમીન =
29 નામના =
30 મેઘ =
31 ફૂલ =
32 ઈચ્છા =
33 કનૈયા =
34 જાદુ = ???
35 જાણવાની ઈચ્છા =jignash

Answers

Answered by Anonymous
2

જો બકા મને નઇ આવડતું એટલે સોરી હો બકા હું

Similar questions