India Languages, asked by mistrypriyansh94, 2 months ago

ક્રોધી સ્વભાવને ટાળવાના ઉપાયો તમારા શબ્દોમાં લખો​

Answers

Answered by suvarnam301981
0

Explanation:

ક્રોધી સ્વભાવને ટાળવાના ઉપાયો તમારા શબ્દોમાં લખો

જમીન, હવા, પાણી, જંગલો, અને ઉર્જા કુદરતી સંશાધનો આપણને કુદરત દ્વારા અમુલ્ય ભેટ મળી છે. જમીન, હવા, પાણી, જંગલો, અને ઉર્જા વિગેરે કુદરતી સંપતિ ગણીને મફત મળતી વસ્તુ તરીકે ગણવામાં આવે છે. જો આ કુદરતી સંશાધનોનો વિવેક પૂર્વક ઉપયોગ કરવામાં આવે તો ભવિષ્યની પેઢીને આ કુદરતી સંશાધનો વારસામાં આપી શકાય. આ કુદરતી સંપતિનો વિવેક પૂર્વક ઉપયોગ કરવો આપણી માટે હિતાવહ છે.જો આ કુદરતી સંશાધનો યોગ્ય પ્રમાણમાં ટકી રહે તોજ પર્યાવરણ જળવાય રહે અને જો પર્યાવરણનું રક્ષણ થાય તો જ માનવીય સુખાકારી જળવાય રહે. જો પ્રદુષણ નિયંત્રિત રાખવામાં આવે અથવા પ્રદુષણ નિવારવા માટે પ્રયત્ન કરવામાં આવે તો માનવીય આરોગ્ય સારું રહેવા પામે છે અને તે સારી રીતે કાર્ય કરી શકે છે. આમ જો પર્યાવરણ નું રક્ષણ થાય, કુદરતી સંશાધનો ટકી રહે તો માનવીય સુખાકારી અને તકો પણ જળવાય રહે.

આજનાં આધુનિક સમયમાં માનવી એ વિકાસ તરફ આંધળી દોટ મુકી છે. જેમાં માનવી એ પર્યાવરણને ભૂલી ગયો છે અને માત્ર ‘સ્વ’ કેન્દ્રિત બની ગયો છે. આજે માનવી સ્વાર્થી બનીને માત્ર આ વસ્તુઓ નો ઉપભોગ કરવામાં જ રસ છે. જેના પરિણામે આજે અનેક પ્રકારના પ્રદૂષણો પૃથ્વી પર ફેલાયેલા છે અને જેથી માનવી અનેક રોગો તથા કુદરતી આપતીનો ભોગ બને છે.

પર્યાવરણ અંગેની ગાંધીજીની વાતની વર્તમાન સમયમાં સુસંગતતા સ્પષ્ટ થાય છે. તેઓ કહેતા કે “તમે જે કુદરત પાસેથી લો છો તે તેને પરત આપવું જોઇએ. કુદરતને વધુમાં વધુ વાપરી નાખવી તે વિકાસ નથી પરંતુ કુદરતને સાચવવી, જાળવણી અને ઉત્પાદન કરવું તે વિકાસ છે.”

આથી આપણે કુદરતી સંશાધનો જાળવી રાખવા પ્રયત્નો કરવા જોઇએ એ વાત ગાંધીજીના વિચારોમાં પણ સ્પષ્ટ થાય છે.આથી કુદરતી સંશાધનો ટકાવી રાખવાના માનવીય પ્રયત્નો કરવા જરૂરી બને છે. આથી આપણે કુદરતી સંશાધનો પર પ્રદુષણ અટકાવવા માટે નીચે મુજબ માનવીય ઉપાયોની સમજુતી મેળવીશું.

કુદરતી સંશાધનો ટકાવી રાખવાના માનવીય ઉપાયો

નીચે કેટલાક કુદરતી સંસાધનો અને તેને માનવીય પ્રયત્નો દ્વારા ટકાવી રાખવાના ઉપાયો છે.

૧. હવા :

વાતાવરણમાં રહેલી હવા કુદરતી પર્યાવરણનું મહત્વનું અંગ છે. સજીવોની પોષણ કડીઓમાં હવામાં રહેલાં વાયુઓનું ઘણું મહત્વ છે. અમર્યાદિત રીતે વધતી માનવ વસ્તી, ઉદ્યોગ, કારખાના, મિલો અને અને પાવર સ્ટેશનો દ્વારા દૂષિત હવા વાતાવરણમાં ભળે છે. હવામાં ઉડતાં રજકણો, સલ્ફરડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ એ ચાર પ્રદૂષણો હવામાં પ્રદૂષણ ફેલાવનારા મુખ્ય છે. તેના દ્વારા હવાનું પ્રદૂષણ ફેલાય છે.

હવા પ્રદૂષણ અટકાવવાના ઉપાયો :

(૧) ઓધોગિક વિસ્તારોમાં ઝેરી વાયુ ઓકતાં કારખાનામાં વપરાતાં કોલસો, ખનીજ તેલ કે કુદરતી ગેસને બદલે જળવિધુત, સૌરશક્તિ, પવનશક્તિ, ગોબર ગેસ કે સમુદ્રની ભરતી શક્તિનો વપરાશ વધારવો જોઇએ. પરિણામે ખનીજોની બચત સાથે હવા-પ્રદુષણ પણ ઘટશે.

(૨) ઝેરી ગેસ અને ધુમાડો કાઢતી ચીમનીની ઉંચાઇ ૩૦ મીટરથી વધુ રાખવી જોઇએ. જેથી ઝેરી વાયુઓ, ધુમાડો અને રજકણો હવાના નીચલા થરોમાં ન ભળે. વળી, ઝેરી વાયુઓમાં ભળેલાં હાનીકારક તત્વોને દૂર કરવાની તેમજ હાનીકારક પરદાર્થોમાં રૂપાંતરિત કરવાની આધુનિક પધ્ધતિઓનો પણ ઉપયોગ કરવો જોઇએ.

(૩) વૃક્ષારોપણ ઝુંબેશ હવા- શુધ્ધિકરણ માટેનો સરળ ઉપાય છે. વાતાવરણ ને કુદરતી રીતે શુધ્ધ રાખતાં જંગલોનું સંવર્ધન કરવું હવા - પ્રદુષણ અટકાવવાનો ઉપાય છે.

(૪) વાહનોમાં વપરાતા બળતણની શુધ્ધિ સાથે વધારે પ્રમાણમાં કાર્બન મોનોક્સાઇડ કાઢતા વાહનોની કડક ચકાસણી કરી તેના પર આકરા નિયંત્રણો નાખી હવા- પ્રદુષણો ઘટાડી શકાય.

Similar questions