ભારત માટે હિમાલયનું મહત્ત્વ ઘણું છે - વિધાન સમજાવો.
Answers
Answered by
0
Answer:
sorry but i don't know kannada.please type in english.
Answered by
0
Answer:
હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનીજો, અવનવાં પશુ-પંખી અને શિખરો ભરથી છવાયેલાં રહે છે. તેનાથી મોટી નદીઓ બારેમાસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. તરાઇનાં જંગલો પણ ત્યાં આવેલાં છે. હિમાલધમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવાં યાત્રાનાં સ્થળો, નંદાદેવી જેવાં શિખરો પણ આવેલાં છે. ભારત માટે હિમાલયનું મહત્ત્વ ઘણું છે.
Similar questions
Biology,
1 month ago
Environmental Sciences,
1 month ago
Computer Science,
1 month ago
English,
2 months ago
History,
9 months ago
Math,
9 months ago