World Languages, asked by crazyboy07, 2 months ago

હમમ સરસ સરસ હું પણ મજા માં છું ​

Answers

Answered by ananyaanuj2006
3

કોઈ પણ ના જીવન માં પ્રથમ શિક્ષક તેની માં હોય છે જેના દ્વારા કોઈ પણ માણસ ને સામાન્ય જ્ઞાન પ્રાપ્ત થયું હોય છે. પછી બીજું સ્થાન આવે છે તે શિક્ષક નું જે તમને શાળા માં ભણાવે છે. તમે ઘણા બધા શિક્ષકો પાસે જ્ઞાન પ્રાપ્ત કર્યું હશે પણ તેમાંથી કોઈ એક શિક્ષક એવા જરૂર હશે જેનું વ્યક્તિત્વ અને ભણવાની રીત તમને ખુબ ગમી હશે. આજ અપને તે શિક્ષક ની વાત કરવાના છીએ. તમેં નીચેના થોડા નિબંધ ના ઉદાહરણ જોઈ અને તમારો પોતાનો સુંદર નિબંધ જરૂર લખી શકશો.શિક્ષક એ આપણા જીવનની એક વ્યક્તિ છે જે તમને સારા શિક્ષણની સાથે બીજી ઘણી મહત્વપૂર્ણ બાબતો પણ શીખવે છે. શિક્ષકનો અર્થ તેના વિદ્યાર્થીઓ માટે ઘણું બધું છે. વિકાસના પ્રારંભિક તબક્કા થી લઈને યુવાની સુધી તે આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે એક માણસ છે જે આપણા ભાવિને આદર્શવાદી અને આપણને દેશના જવાબદાર નાગરિક બનાવે છે.

Similar questions