English, asked by Sowparnika4607, 1 month ago

*શાકભાજી ના નામ શોધવા ની રમત* ગમ્મત સાથે જ્ઞાન *નીચે આપેલા વિવિધ વાક્યોમાં અલગ અલગ જગ્યાએ શાકભાજી ના નામ છુપાયેલા છે તમારે આખું વાક્ય વાંચી તેમાં કઈ જગ્યાએ શાકભાજી નું નામ છે તે શોધી કાઢવાનું છે* ૧) આશા અને અમર ચાંદો જુએ છે ૨) બીજી ઓક્ટોબરથી ખાદી પર વળતર મળે છે ૩) ગોપાલે ગોફણ સીધી નિશાન પર મારી ૪) આ શાક નો વાટકો બીજલ ને આપ ૫) કાકીના સગા જરદાલુ ના પેકેટ લાવ્યા ૬) ટીનુ આખું વડું ગળી ગયો ૭) ગોપ

Answers

Answered by maryapatel
1

Answer:

4) Brinjal

Explanation:

bijal chokri nu naam che but aama shaakbhaaji nu name shodhva nu che etle English ma Brinjal vagitable nu name che

Similar questions