*જવાબ આપો*
રમેશ ભાઈ એક નામ બોલી ને બૂમ પાડે તો તેમની દિકરી જવાબ આપે
જો તે નામ બે વાર બોલે તો તેમની પત્ની જવાબ આપે
જો તે નામ ત્રણ વાર બોલે તો તેમની સાસુ જવાબ આપે
તો રમેશ ભાઈ ની દિકરી નુ નામ શું હશે????
Answers
Answered by
0
કોયડા નો ઉકેલ
- મહેશભાઈ એક નામ બોલી ને બૂમ પાડે તો તેમની દિકરી જવાબ આપે આ નામ નીમા છે.
- જો તે નામ બે વાર બોલે તો તેમની પત્ની જવાબ આપે નીમા ની માં (નીમા નીમા)
- જો તે નામ ત્રણ વાર બોલે તો તેમની સાસુ જવાબ આપે નીમા ની માં ની માં (નીમા નીમા નીમા)
- તો રમેશ ભાઈ ની દિકરી નુ નામ નીમા હશે.
ઉખાણા કોને કહેવાય?
- કોયડો એ મૌખિક નાટકનો એક પ્રકાર છે જેમાં પ્રશ્ન અથવા અવલોકનને ઉકેલવા માટે મુશ્કેલ સમસ્યા તરીકે રજૂ કરવામાં આવે છે.
- ઉખાણાં ને કોયડા પણ કહેવામાં આવે છે. જે રમુજી હોય છે. લોકો સમય વીતાવવતા માટે એક બીજા ને ઉખાણાં પૂછતાં હોય છે.
#SPJ3
Similar questions