Science, asked by rksachapara8679, 2 months ago

રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફાર જોવા મળે છે?

ધોરણ-૧૦​

Answers

Answered by chandahigoniya
0

Explanation:

આવો રાસાયણિક ફેરફાર અનેક રીતે થઈ શકે છે; દા. ત., બે પદાર્થો વચ્ચે સંયોજન (combination) દ્વારા, તેમની વચ્ચે પ્રતિસ્થાપન (replacement) કે એક સંયોજનના વિઘટન દ્વારા અથવા તેમના કોઈ રૂપાંતરણ (modification) દ્વારા ફેરફાર થાય છે.

Similar questions