Social Sciences, asked by rksachapara8679, 2 months ago

ભારત એ કૃષિ પ્રધાન દેશ છે.- વિધાન સમજાવો.

ધોરણ-૧૦​

Answers

Answered by nagsona626
0

Explanation:

ફળદ્રુપ મેદાનો, બારેમાસ પાક લઇ શકાય તેવી અનુકૂળ આબોહવા, સિંચાઇ, કુશળ અને મહેનતું ખેડૂતો વગેરેને લીધે ભારતના મોટાભાગના વિસ્તારમાં બે કે તેથી વધુ પાકનું વાવેતર કરી શકાય છે. તેમ છતાં ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી. Ø ભારતનો ખેડૂત એકંદર ગરીબ અને નિરક્ષર છે.

Similar questions