સંયોગીકરણ પકિયા કોને કહે છે? ઉદાહરણ આપી સમજાવો.સંયોગીકરણ પકિયા કોને કહે છે? ઉદાહરણ આપી સમજાવો.
ધોરણ-૧૦
Answers
Answered by
4
Answer:
બે અથવા વધારે તત્વો કે સંયોજનો એકબીજા સાથે સંયોજાઈને એક નવું સંયોજન બનાવે, તે પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. કૉપર સલ્ફેટના દ્રાવણમાં Feનો ટુકડો મૂકવાથી દ્રાવણનું રંગપરિવર્તન કઈ પ્રક્રિયાને લઈને થાય છે ? C. આપણા ખોરાકના કયા ઘટકનું વિઘટન થઈ એમિનો ઍસિડ બને છે ?
Similar questions