Business Studies, asked by amitbarot18398, 2 months ago

બીજા દેશમાં માલ નું વેચાણ કરવું એટલે નિકાસ વેપાર ખરૂ કે ખોટું જવાબ​

Answers

Answered by TNkhushil
0

Answer:

ખરું

Explanation:

બીજા દેશ માં માલ નું વેચાણ કરવામાં આવે તો તેને નીકાસ કહે છે જયારે બીજા દેશ ની કંપની પાસે થી માલ ખરીદવા માં આવે આવે તો તેને આયાત કહે છે

Similar questions