નીચે આપેલ લિંક પરથી મીઠાઈ નામ લખો
૧ મીઠાઈ ની બેઠક
૨ ફૂલ અને ફળ
૩ કોટન ના તાર. નું ગૂંચળું
૪. ગળપણ સાથે ફરસાણ
૫ તમારો મેસેજ
૬. કીંમતી ચોપાટી
૭ ઘી માં ઝબોળી
૮ આટૅસ સાથે કંદમૂળ
૯. નાના બાળકોનું રમકડું
૧૦ એક રસ એક હીરોઈન
૧૧. ડાયમંડના પીસ
૧૨ પવિત્ર રૂમ
૧૩ કંચન સાથે ફરસાણ
૧૪ રફી સાહેબ આગળ એક શબ્દ ઉમેરવો
૧૫ મિસીસ લાલુપ્રસાદ
Answers
Answered by
1
Answer:
1 મોહનથાળ
2ગુલાબજાંબુ
3સૂતરફેણી
4મીઠી બુંદી
5સંદેશ
6
7ઘારી
8કલાકંદ
9ઘુઘરો
10રસમલાઈ
11કાજુકતરી
12શ્રીખંડ
13સોન પાપડી
14બરફી
15રબડી
Similar questions