*ચાલો ફ્રી થઈ ગયા? તો આજની રમત મોકલું છું જોઈએ કોણ પહેલા જવાબ મોકલે છે*. દરેક પ્રશ્ન ના જવાબ માં છેલ્લે *રી* આવવો જોઈએ..
1..પિતાને વ્હાલી..
2..એક ફરસાણ
3.. દેશી પીઝા
4..તોફાની છોકરાઓ કરે
5..માતા પિતાની કરવી જોઈએ
6..લગ્ન ન થયેલા હોય એવી કન્યા
7..શાકભાજી વાળો શાક વેચવા આનો ઉપયોગ કરે..
8..મહેનત કરી ને મજદૂર મેળવે
9..સૂટકેશ બનાવતી કંપની
10..ડોકટર નેને ની પત્ની
11..દોસ્તી
12..કપડાં મુકવા જેની જરૂર પડે
13..કપડાં સૂકવવા ઉપયોગ કરવો
14.. સ્ત્રી નું ઉપનામ
15..રામાયણ નું પાત્ર
16..ભજીયા સાથે તેલ માં પડે
17..આ લાગે તો પૈસાદાર બની જઈએ
18નાના બાળકો ની વાર્તા માં આવતી સહુની વ્હાલી..
19.. શાક સુધારવાનું સાધન
20..બીમાર ન થવું હોય તો પાળો
21.. એક સૂકો નાસ્તો
22..સુરત ની વખણાતી મીઠાઈ
23..મીઠું જો વધારે હોય તો રસોઈ લાગે..
24..જો જવાબ ન આવડે તો સવાલ વાંચજો
25.. છેલ્લે કોઈ ભૂલ થઈ ગઈ હોય તો...
Answers
Answer:
ચાલો ફ્રી થઈ ગયા? તો આજની રમત મોકલું છું જોઈએ કોણ પહેલા જવાબ મોકલે છે*. દરેક પ્રશ્ન ના જવાબ માં છેલ્લે *રી* આવવો જોઈએ..
1..પિતાને વ્હાલી..
2..એક ફરસાણ
3.. દેશી પીઝા
4..તોફાની છોકરાઓ કરે
5..માતા પિતાની કરવી જોઈએ
6..લગ્ન ન થયેલા હોય એવી કન્યા
7..શાકભાજી વાળો શાક વેચવા આનો ઉપયોગ કરે..
8..મહેનત કરી ને મજદૂર મેળવે
9..સૂટકેશ બનાવતી કંપની
10..ડોકટર નેને ની પત્ની
11..દોસ્તી
12..કપડાં મુકવા જેની જરૂર પડે
13..કપડાં સૂકવવા ઉપયોગ કરવો
14.. સ્ત્રી નું ઉપનામ
15..રામાયણ નું પાત્ર
16..ભજીયા સાથે તેલ માં પડે
17..આ લાગે તો પૈસાદાર બની જઈએ
18નાના બાળકો ની વાર્તા માં આવતી સહુની વ્હાલી..
19.. શાક સુધારવાનું સાધન
20..બીમાર ન થવું હોય તો પાળો
21.. એક સૂકો નાસ્તો
22..સુરત ની વખણાતી મીઠાઈ
23..મીઠું જો વધારે હોય તો રસોઈ લાગે..
24..જો જવાબ ન આવડે તો સવાલ વાંચજો
25.. છેલ્લે કોઈ ભૂલ થઈ ગઈ હોય તો...