વાંદરો કયા રહેતો હતો?
Answers
Answered by
0
Answer:
વાંદરો એ એક મેરૂદંડધારી, સસ્તન પ્રાણી છે. તે મોટા કુદકા મારી તથા હાથ વડે લટકી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ચાલે છે. આથી તે મોટે ભાગે ઝાડ પર કે ઘરનાં છાપરાં પર જોવા મળે છે. તેનો ખોરાક સામાન્ય રીતે વનસ્પતિનાં પાન, ફળ, ફૂલ વગેરે છે. તેના હાથની હથેળી તેમજ પગનાં તળીયાંના ભાગ સિવાય સંપૂર્ણ શરીર ગાઢા વાળ વડે ઢંકાયેલું હોય છે. કર્ણ પલ્લવ, સ્તનગ્રંથી ઉપસ્થિત હોય છે. કરોડરજ્જુનો આગલો ભાગ પૂંછડીના રૂપમાં વિકસિત થયેલો હોય છે. હાથ, પગની આંગળીઓ લાંબી, નિતંબ પર માંસલ ગાદી હોય છે.
Answered by
1
Answer:
જાડ પર
most of the monkey leave on tree
Hope it helps to you !!
Similar questions