ગરીબ વસ્તી ના બાળકોને ભણાવવાનું નિનાબહેને કેમ છોડી દીધું?
Answers
Answer:
Explanation:
ભારત એક વિકાસશીલ દેશ છે. ભારતીય અર્થકારણ વિશ્વના નકશામાં એક આગવી ઓળખ ધરાવે છે કારણકે બ્રિટીશરો પાસેથી મેળવેલી આઝાદી અને ત્યારબાદ અર્થતંત્રને અસ્થિરતામાંથી ઉગારવા જે સરાહનીય પ્રયાસો કરવામાં આવ્યા તે નોંધનીય છે. સ્વતંત્રતા બાદ અર્થતંત્રમાં ઉદભવેલી સમસ્યાઓને દૂર કરી વિકાસ કઈ રીતે સાધવો? તે પ્રશ્નના નિવારણ અર્થે આયોજનનો માર્ગ અપનાવવામાં આવ્યો. આયોજનની શરૂઆતથી વર્તમાન સમય સુધી વિવિધ પ્રયાસો હાથ ધરી દેશની સમસ્યાઓને નિવારવા અથાગ્ પ્રયાસો કરવામાં આવ્યા છે. તેમ છતાં દેશમાં બેરોજગારી અને તેના પરિણામે ગરીબીના ગંભીર પ્રશ્નો છે. ગરીબીની સમસ્યા એ માત્ર વ્યક્તિને જ ગરીબ બનાવતી નથી. પરંતુ દેશને પણ વિકાસના માર્ગે આગળ જતો અટકાવે છે. કારણ જે દેશનું માનવધન જ ગરીબ હોય તે દેશ સમૃદ્ધ કઈ રીતે બની શકે?
ભારતમાં ગરીબાઈના વિષચક્રો એટલા જોરદાર રીતે કામ કરે છે કે તે વિકાસની બધી અસરો ધોઈ નાખે છે અને દેશને ગરીબ રાખે છે. દેશમાં મૂડીની અછત, બજારની અપૂર્ણતા વગેરેને લીધે ઉત્પાદકતા નીચી જોવા મળે છે તેથી વાસ્તવિક આવક, બચત અને મૂડીરોકાણ નીચા રહે છે પરિણામે આર્થિક વિકાસ ઓછો રહે છે. આમ, પુરવઠાબાજુનું વિષચક્ર વિકાસને અવરોધે છે. આવક નીચી હોવાથી માગ ઓછી રહે છે. તેથી મૂડીરોકાણ નીચું રહે છે. રોજગારીની ઓછી તકો ઊભી થાય છે. પરિણામે વિકાસ દર નીચો રહે છે. આમ, માગબાજુનું વિષચક્ર વિકાસ દરને ઘટાડે છે. બધી જ આર્થિક-સામાજિક સમસ્યાઓનું મૂળ ગરીબી છે. હકીકતમાં ગરીબી બેરોજગારીનું પરિણામ છે અને કારણ પણ છે. ગરીબીને લીધે વ્યક્તિ સામાન્ય શિક્ષણ પણ મેળવી શકતી નથી. આથી એની કુશળતા અને કાર્યક્ષમતા નિમ્નક્ક્ષાની હોય છે અને પરિણામે અનેક વ્યવસાયોમાં તે રોજગારી મેળવવાની પાત્રતા ગુમાવે છે. વ્યક્તિની દ્રષ્ટિ એ જ નહીં, રાષ્ટ્રોની દ્રષ્ટીએ પણ બેરોજગારી અને ગરીબી વચ્ચે ગાઢ સંબંધ છે. ભારતમાં વર્તમાનમાં બેરોજગારીનું પ્રમાણ 400 લાખથી વધુ છે. આ સમસ્યાઓમાંથી જ અન્ય આર્થિક અને સામાજિક સમસ્યાઓ સર્જાય છે. આપણે વિકાસ કર્યો છે પણ તે રોજગારીવિહીન વિકાસ હોવાથી સમગ્ર વિકાસ ભયાવહ્ બનેલ છે. આથી આ સમસ્યાઓને હલ કરવાની તાતી જરૂર છે. જો રોજગારીપૂર્ણ વિકાસ થાય તો જ તે ભયવિહીન તેમજ યોગ્ય વિકાસ થયો કહેવાય.
ગરીબીનો ખ્યાલગરીબી એટલે જીવન માટે જરૂરી વસ્તુઓ જેમ કે, આહાર, રહેઠાણ, વસ્ત્ર પ્રાપ્ય ન હોય તેવી સ્થિતિ. સૌંદર્યની જેમ ગરીબીને ઓળખવી સહેલી છે પણ તેની વ્યાખ્યા કરવી અને તુલના કરવી ખૂબ અઘરી છે. ગરીબીના બે ખ્યાલો છે: સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી. સાપેક્ષ ગરીબીના ખ્યાલમાં વ્યક્તિઓ કે તેમના જૂથોની આવકની સરખામણી થાય છે અને ઓછી આવક ધરાવતી વ્યક્તિ કે જૂથને ગરીબ કહેવામાં આવે છે. નિરપેક્ષ ગરીબીના ખ્યાલમાં વ્યક્તિની આવકને જીવનધોરણનું ચોક્કસ સ્તર પ્રાપ્ત કરવા માટે લઘુત્તમ આવક સાથે સરખાવવામાં આવે છે અને તેની વાસ્તવિક આવક લઘુત્તમ જરૂરી આવકથી ઓછી હોય તો તેને ગરીબ કહેવામાં આવે છે. નિરપેક્ષ ગરીબીનો અંદાજ મેળવવા માટે ‘ગરીબીરેખા’ નક્કી કરવામાં આવે છે.
વિકાસશીલ ભારતમાં નિરપેક્ષ ગરીબીની સમસ્યા છે. આ નિરપેક્ષ ગરીબી અંગેનો ખ્યાલ પાયાની જીવન જરૂરિયાતની વસ્તુઓ સાથે સંકળાયેલો છે. જેમાં આહાર, રહેઠાણ, પોષાક, વગેરે પાયાની જરૂરીયાતોને લક્ષમાં રાખીને એક ન્યૂનતમ જીવન ધોરણની કસોટી તૈયાર કરવામાં આવે છે જેને ‘ગરીબીરેખા’ કહેવામાં આવે છે. ‘ગરીબીરેખા’ એક મનસ્વી રેખા છે. જેનાથી નીચી આવક ધરાવતાં લોકોને ગરીબ ગણવામાં આવે છે.
ગરીબીરેખા અંગેનું સૂત્રજેમાં Ph = ગરીબોનું પ્રમાણ (કુલ વસ્તીમાં ગરીબોની ટકાવારી)
q = ગરીબ લોકોની સંખ્યા
n = કુલ વસ્તી
y = આવક
z = ગરીબી રેખા
≤ = એટલે વ્યક્તિની આવક ગરીબીરેખાથી નીચે અથવા ગરીબીરેખા પર હોય પરંતુ ગરીબીરેખાની ઉપર ન હોય.
1999 માં ગરીબીની આવી એક આંતરરાષ્ટ્રીય રેખા નક્કી કરવામાં આવી હતી. આ વ્યાખ્યા પ્રમાણે રોજની વ્યક્તિદીઠ 1 ડોલર(ppp) થી ઓછી આવક ધરાવતી વ્યક્તિઓ ગરીબ ગણાય. 1999 માં ભારતમાં ગરીબીનું પ્રમાણ 44.2% જોવા મળ્યું હતું.
ભારતના આયોજનપંચના ગરીબી અંગેના અંદાજો