Chinese, asked by vishalrana3421, 1 month ago

તમારા મિત્ર ના ગુણો નુ વણન

Answers

Answered by dipakmandaltutu1973
1

Answer:

સાચા મિત્રો તમારી સાથે ફોકટ ની વાતો અને ખોટો દેખાડો નથી કરતાં. જો તમારો મિત્ર તમારી ખાસ વાતો બીજા જોડે શેર કરે છે તો તે તમારો સાચો મિત્ર નથી. તેને છોડી જ દેવામાં ભલાઈ છે

Explanation:

Similar questions