History, asked by shaileshchaudhary120, 2 months ago

મર્કોપોલ ક્યાં નો વતની હતો?​

Answers

Answered by himanshuchelani25
0

Answer:

માર્કો પોલો (English pronunciation: /ˈmɑrkoʊ ˈpoʊloʊ/ (About this sound listen); ઢાંચો:IPA-it) (c . 1254 – જાન્યુઆરી 8, 1324) વેનેશિઅન પ્રજાસત્તાકનો એક વેપારી હતો જેણે ધ મિલિયન લખ્યું હતું, આ પુસ્તકે મધ્ય એશિયા અને ચીનમાં યુરોપીયનોનો પરિચય કરાવ્યો હતો. તે તેમના પિતા અને કાકા, નિકોલો અને માફેઓના વખતે વેપાર કરતાં શીખ્યા, એશિયાનો પ્રવાસ કર્યો અને કુબ્લાઇ ખાનને મળ્યા. માર્કોના પિતા તેમને પ્રથમ વખત મળવા માટે 1269માં વેનિસ પરત આવ્યા. આ લોકોમાંથી ત્રણ વ્યક્તિએ એશિયાનો વીરરસભર્યો પ્રવાસ કરીને 24 વર્ષ પછી પરત ફર્યા બાદ જોયું કે વેનિસ જીનોઆ સાથે યુદ્ધે ચડ્યું છે; માર્કોને જેલમાં પૂરી દેવાતાં, તેણે તેની પ્રવાસની વાતો જેલના સાથીને લખાવી હતી. તેમને 1299માં છોડી દેવામાં આવ્યા. બાદમાં તે શ્રીમંત વેપારી બન્યા, લગ્ન કર્યા અને ત્રણ સંતાનોના પિતા પણ બન્યા. 1324માં તેમનું મૃત્યુ થયા બાદ તેમને સાન લોરેન્ઝોમાં દફનાવવામાં આવ્યા હતા.ધ મિલિયન નો બાદમાં અનુવાદ કરી, મઠારી અને હાથથી લખીને નવા સ્વરૂપે સ્વીકાર થયો, તેની કોઇ સત્તાવાર આવૃતિ ઉપલબ્ધ નથી. આ પુસ્તકમાં તેમના પિતાના કુબ્લાઇ ખાનને મળવા સુધીના પ્રવાસનું દસ્તાવેજીકરણ છે. કુબ્લાઇ ખાને તેમના પિતાને દૂત બની પોપ સાથે સંવાદ સાધવા માટે કહ્યું હતું. આ ઘટનાથી માર્કોની ખોજ એકરથી લઇને ચીનમાં અને મોંગોલ દરબાર સુધી પહોંચી ગઇ. માર્કોએ તેમના એશિયાના વ્યાપક પ્રવાસની વાતો, તેના પછીની તેમની અંતિમ વાપસીઢાંચો:Mi to km અને 24 વર્ષના સાહસોની વાતો ખાન વતી લખી.

તેમના પ્રવાસે કોલંબસ[૧] અને અન્યને પ્રવાસ કરી નવો ચીલો પાડવાની પ્રેરણા આપી હતી. માર્કો પોલોના અન્ય વારસામાં વેનિસ માર્કો પોલો એરપોર્ટ, માર્કો પોલો ઘેટું તેમજ કેટલાક પુસ્તક અને ફિલ્મોનો સમાવેશ થાય છે. યુરોપીયન નકશા દોરવાની વિદ્યા પર પણ તેમની અસર હતી જે ફ્રા મૌરો મેપને દાખલ કરવા તરફ દોરી ગઇ હતી.

Explanation:

plz add brainliest

Attachments:
Similar questions