Geography, asked by sahajitaliya33, 23 days ago

ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન છે શાથી?​

Answers

Answered by Asthaa11111
2

Answer:

1] ભારત દક્ષિણ એશિયાની મધ્યમાં હિન્દ મહાસાગરના સ્થાને છે.આ કારણે પ્રાચીન કાળથી ભારતને માટે એશિયાના દેશો અને પૂર્વ આફ્રિકા સાથે સમુદ્રમાર્ગે ઘનિષ્ઠ સંબંધો બાંધવા શક્ય બન્યા છે.

2] સુએઝ નહેર બંધાયા પછી ભારતના યુરોપ અને અમેરિકાના દેશો સાથેના સંબંધોનો પણ વિકાસ થયો છે

3] પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી સુએઝ માર્ગે યુરોપ અને અમેરિકા જતા દરિયાઈ માર્ગો અને હવાઈમાર્ગો ભારત પર થી કે ભારત પાસેથી પસાર થાય છે એ દ્રષ્ટિએ ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન છે

Similar questions