Science, asked by krishnapanchal122007, 2 months ago

કુદરતી સંસાધન અને માનવસર્જિત સંસાધન તફાવત આપો​

Answers

Answered by dsk75
0

Answer:

કુદરતી સંસાધનો એ સંસાધનો છે જે પ્રકૃતિમાં હાજર છે અને મનુષ્ય દ્વારા બનાવવામાં આવ્યાં નથી. ઉદાહરણ- વૃક્ષો, પર્વતો, મહાસાગરો વગેરે.

મેન મેડ રિસોર્સ એ સંસાધનો છે જે મનુષ્ય દ્વારા બનાવવામાં આવે છે. ઉદાહરણ- રસ્તો, મકાન, પુલ વગેરે.

Answered by motheruuuu111
0

Answer:

buai yeh kya likha hai hindi mein likho pls

Similar questions