Biology, asked by manisha173458, 1 month ago

વનસ્પતિ ઉદ્યાન ની અસંગતતા જણાવો??​

Answers

Answered by munni07101980
0

વનસ્પતિ ઉદ્યાન, વઘઇ એ ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં આવેલ એક વનસ્પતિ ઉદ્યાન છે. આ ઉદ્યાન ગુજરાત રાજ્ય વન-વિભાગના સંચાલન હેઠળ છે. આ ઉદ્યાન વઘઇ-સાપુતારા રાજ્ય ધોરી માર્ગ પર વઘઇથી ૧ કિલોમીટર જેટલા અંતરે આવેલો છે. આ ઉદ્યાન ૨૪ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલ છે, જેને ૯ જેટલા વિભાગોમાં વહેંચવામાં આવ્યો છે. અહિં ૧૦૨૮ જાતની વનસ્પતિઓ જોવા મળે છે[૧]. આ પૈકી ઔષધિ વિભાગ, ગ્રીન હાઉસ, આર્કટિક હાઉસ, બામ્બુ પ્લોટ, મ્યુઝિયમ, વગેરે મુખ્ય છે.

Similar questions