India Languages, asked by armyshrija, 3 months ago

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અખાભગત કયા નામે જાણીતા થયાં છે ?​

Answers

Answered by swadhagiri
1

Explanation:

મધ્યકાલીન સાહિત્યમાં મહાકવિની પ્રતિભાવાળો કયો કવિ હતો?

- પ્રેમાનંદ

2. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું મુખ્ય વાહન કયું હતું?

- પદ્ય

3. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો કેન્દ્રીય વિષય કયો હતો?

- ધર્મ

4. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો છેલ્લો પ્રતિનિધિ કવિ કોણ?

- દયારામ

5. મધ્યકાલીન ગુજરાતી કવિ શામળે ક્યા સાહિત્ય સ્વરૂપને અપનાવ્યું હતું?

- પદ્યવાર્તા

6. મધ્યકાલીન ગુજરાતી કવિ પ્રીતમનો જન્મ ક્યાં થયો હતો?

- બાવળા

7. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મહાકવિ કોને કહેવામાં આવે છે?

- પ્રેમાનંદ

8. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં 'જ્ઞાનનો ગરવો વડલો' કોણ માનવામાં આવે છે?

- કવિ અખો

9. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ભક્તિ આંદોલન નો ઉદ્ગગાતા કોણ છે?

- નરસિંહ મહેતા

10. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ્યવાર્તા ક્ષેત્રે મહત્વનું પ્રદાન આપનાર કવિ કયો છે?

- શામળ

11. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ્યવાર્તાના સર્વોચ્ચ શિખરે કોણ બિરાજે છે?

- શામળ

12. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં 'આખ્યાનશિરોમણિ' કોણ ગણાય છે?

- પ્રેમાનંદ

13. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયું સાહિત્યસ્વરૂપ વધારે ખેડાયું છે?

- પદ

14. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ-સ્વરૂપનો પાયો નાખનાર કવિનું નામ શું છે?

- નરસિંહ મહેતા

15. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ક્યા કવિ નિરક્ષર હતા?

- કવિ ભોજા ભગત

16. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના આરંભ કાળે ક્યા રાજાઓનો રાજ્યકાળ હતો?

- અંગ્રેજો

17. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ક્યા કવિએ ઝૂલણા છંદનો વિપુલ માત્રામાં વિનિયોગ કાર્યો છે?

- નરસિંહ મહેતા

18. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ક્યા કવિમાં અર્વાચીન ગુજરાતીના સૌપ્રથમ લક્ષણો દેખાયા?

- પ્રેમાનંદ

19. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અનુવાદક કવિનું સર્વોચ્ચ સ્થાન કોણે શોભાવ્યું છે?

- કવિ ભાલણ

sorry I don't know is it correct or wrong

Similar questions