આઝાદી પહેલાં સમાજમાં કેવા કેવા કુરિવાજો પ્રચલિત હતા
Answers
Answered by
9
1. આઝાદી પહેલા ભારતીય સમાજમાં કેવા કેવા કુરિવાજો પ્રચલિત હતા?
☞ આઝાદી પહેલાં – ઈ . સ . 1947 પહેલાં ભારતીય સમાજમાં અંધશ્રદ્ધા , હેમ , બાળલગ્નો , વિધવાવિવાહની મનાઈ , સતીપ્રથા , દીકરીને જન્મતાં જ દૂધ પીતી . રવાનો ( મારી નાખવાનો ) રિવાજ , બહુપત્નીત્વની પ્રથા , દહેજપ્રથા , કન્યાવિક્રય નવા કુરિવાજો પ્રચલિત હતા .
hope so this will help you.
mark me as brainliest..✌
Similar questions