History, asked by tup346410, 3 months ago

વિધાન સમજાવો : -- ભારત બીન સાપ્રદાયિક રાજ્ય છે​

Answers

Answered by sgokul8bkvafs
0

Answer:

Explanation:

ભારત

દિશાશોધન પર જાઓશોધ પર જાઓ

Republic of India

ભારતીય ગણરાજ્ય

भारत गणराज्य

ભારતનો ધ્વજ

ધ્વજ

ભારત નું રાજચિહ્ન

રાજચિહ્ન

સૂત્ર:  

સંસ્કૃત: सत्यमेव जयते

ગુજરાતી: સત્યમેવ જયતેઅર્થાત કેવળ સત્યનો જ જય થાય છે.

રાષ્ટ્રગીત: જન ગણ મન

"સમગ્ર જનતાના મનનાં અધિનાયક, હે ભારતના ભાગ્યવિધાતા"[૧][૨]

MENU0:00

રાષ્ટ્ર ગાન:

વંદે માતરમ્

" માતા હું તને નમન કરુંં છુ"[lower-alpha ૧][૩][૨]

Image of a globe centred on India, with India highlighted.

ભારતીય નિયંત્રિત પ્રદેશ ઘેરા લીલા રંગમાં.

હકનો પણ નિયંત્રણમાં નથી એ પ્રદેશ પોપટી રંગમાં દર્શાવાયો છે.

રાજધાની નવી દિલ્હી

28°36′50″N 77°12′30″E

સૌથી મોટું શહેર મુંબઇ

18°58′30″N 72°49′40″E

અધિકૃત ભાષાઓ  

હિન્દીઅંગ્રેજી

[છુપાવો]

દેવનાગરી લિપિમાં હિન્દી ભારતીય સંઘની સત્તાવાર ભાષા છે. અંગ્રેજી સરકારના કામગીરી માટેની વધારાની સત્તાવાર ભાષા છે.[૩][૪]

માન્ય પ્રાદેશિક ભાષાઓ  

રાજ્ય સ્તરની અધિકૃત અને

બંધારણની આઠમી અનુસૂચિમાં[૫][છુપાવો]

આસામી

બંગાળી

બોડો

ડોગરી

ગુજરાતી

કન્નડ

કાશ્મીરી

કોકબોરોક

કોંકણી

મૈથિલી

મલયાલમ

મણિપુરી

મરાઠી

મિઝો

નેપાળી

ઓડિઆ

પંજાબી

સંસ્કૃત

સંથાલી

સિંધી

તમિલ

તેલુગુ

ઉર્દૂ

સરકાર સંઘીય સંસદીય બંધારણીય પ્રજાસત્તાક

• રાષ્ટ્રપતિ

રામનાથ કોવિંદ

• વડાપ્રધાન

નરેન્દ્ર મોદી

સંસદ ભારતીય સંસદ

• ઉપલું ગૃહ

રાજ્ય સભા

• નીચલું ગૃહ

લોક સભા

સ્વતંત્રતા યુનાઇટેડ કિંગડમ પાસેથી

• સ્વતંત્રતા

૧૫ ઓગસ્ટ ૧૯૪૭

• પ્રજાસત્તાક

૨૬ જાન્યુઆરી ૧૯૫૦

વિસ્તાર

• કુલ

3,287,263[૪] km2 (1,269,219 sq mi) (૭મો)

• જળ (%)

૯.૬

વસ્તી

• ૨૦૧૧ વસ્તી ગણતરી

1,21,08,54,977[૬][૭]

• ગીચતા

[convert: invalid number] (૩૧મો)

GDP (PPP) ૨૦૧૮ અંદાજીત

• કુલ

$૧૦.૪૦૧ ટ્રિલિયન[૮] (૩જો)

• Per capita

$૭,૭૯૫[૮] (૧૧૬મો)

GDP (nominal) ૨૦૧૮ અંદાજીત

• કુલ

$૨.૬૯૦ ટ્રિલિયન[૮] (૬ઠ્ઠો)

• Per capita

$૨૦૧૬[૮] (૧૩૩મો)

જીની (૨૦૧૩) 33.9[૯]

medium · ૭૯મો

માનવ વિકાસ દર (HDI) (૨૦૧૭) Increase 0.640[૧૦]

medium · ૧૩૦

ચલણ ભારતીય રૂપિયો (₹) (INR)

સમય વિસ્તાર UTC+૫:૩૦ (IST)

• ઉનાળુ (DST)

UTC+5:30 (ના)

ટેલિફોન કોડ ૯૧

ઇન્ટરનેટ ડોમેઇન (TLD) .in

ભારતના શાસન હેઠળની જગ્યા જ ગણવામાં આવી છે.

ભારતીય ગણરાજ્ય એ અનેક સાંસ્કૃતિક વિવિધતાઓ ધરાવતો દક્ષિણ એશિયા સ્થિત દુનિયાનો સૌથી મોટું લોકશાહી તંત્ર ધરાવતો દેશ છે. આ સાથે ભારત ક્ષેત્રફળ પ્રમાણે વિશ્વમાં સાતમા નંબરનો અને વસ્તી ગણના પ્રમાણે બીજા નંબરનો દેશ છે. ભારતના એક અબજથી વધુ નાગરિકો આશરે ચારસો જેટલી જુદી-જુદી ભાષાઓ બોલે છે. ભારત, ખરીદશક્તિની ક્ષમતા પ્રમાણે દુનિયાનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર, અને દુનિયાનું બીજું સૌથી ઝડપથી આગળ વધી રહેલું અર્થતંત્ર છે. આર્થિક સુધારાઓને કારણે છેલ્લા ૨૦ વર્ષમાં ભારતનું વિશ્વભરમાં એક મોકાના સ્થાન તરીકેનું મહત્વ ઘણું વધ્યું છે.

એશિયામાં મોકાના સ્થાન પર આવેલો, ભારતીય ઉપખંડના મોટા ભાગ પર છવાયેલો, ભારત દેશ મોટી સંખ્યામાં ઘણા વ્યસ્ત વેપારી માર્ગો ધરાવે છે. તેની સરહદો તેને પાકિસ્તાન, ચીન, મ્યાનમાર, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન, અને અફઘાનિસ્તાન1 સાથે જોડે છે. શ્રીલંકા, માલદીવ્સ ટાપુઓ અને ઇન્ડોનેશિયા, હિંદ મહાસાગરમાં ભારતની નજીક આવેલા દેશો છે. દુનિયાની કેટલીક પ્રાચીનતમ સંસ્કૃતિઓના ઘર એવા ભારત દેશે ૧૯૪૭માં લગભગ ૧૯૦ વર્ષના બ્રિટિશ શાસનમાંથી અહિંસક માર્ગે આઝાદી મેળવી.

ભારતમાં ઐતિહાસિક સિંધુ ખીણની સંસ્કૃતિ ઉદ્‌ભવી હતી. વિશ્વના પ્રમુખ ધર્મો પૈકી ચાર એવા હિન્દુ, જૈન, શીખ અને બૌદ્ધ ધર્મનો ઉદ્‌ભવ પણ ભારતમાં થયો હતો. આ ઉપરાંત પારસી ધર્મ અને અન્ય અબ્રાહ્મણીય ધર્મો જેવાં કે ઇસ્લામ, ખ્રિસ્તી, અને યહૂદી ધર્મો આશરે ઇસુની પહેલી સદીની આસપાસ ભારતમાં આવ્યા. આ બધા ધર્મોએ ભારતની સંસ્કૃતિ પર પોતાનો પ્રભાવ પાડ્યો અને તેને વધુ સમૃદ્ધ બનાવી.

ભારત ૨૮ રાજ્યો અને ૮ કેન્દ્રશાસિત પ્રદેશોનું બનેલું એક ગણરાજ્ય છે. ભારત ધર્મ, જાતિ, ભાષા અને સંસ્કૃતિની વિવિધતા ધરાવતો એક વિશાળ સમાજ છે. 'અનેકતામાં એકતા' અને વિવિધતા એ ભારતની આગવી ઓળખ છે.

Similar questions