એક િદવસ સજય અન ં ે વેદાંત શાળાએ જઈ રՑા હતા .રչતામાં તેમની સાથ જ ે અհયાસ કરતી કાજલનો չકુટર સાથે ટકરાવાથી અકչમાત થયો. તેને ઘણીજ ઈӽ થઇ હતી. આ જોઈને વેદાંતે કՑું.“સજય,આ કાજલન ં ે તો ઘણીજ ઈӽ થઇ છે. આપણે તેને મદદ કરવી જોઈએ.” “પણ…આપણે શાળાએ જવાનું મોડું થશે અને સાહેબ આપણને વઢશે.” સજય કՑ ં ું . “અર! સાԀ ે ં કાયӪ કરવામાં તો સાહેબ ન બોલે. આપણે કાજલના ઘર સમાચાર આપવજોઈએ અને તેની સારવાર માટે તેને દવાખાને પહોચાડવી જોઈએ.” વ ં ેદાંત બોճયો. “ તાર જવ ે ું હોય તો ӽ ,હું તો શાળાએ જ જઈશ.”સજય ન માլયો. ં ըયાર બાદ વેદાંત કાજલને દવાખાને સારવાર માટે લઇ ગયો અને કાજલના ઘર ફોન ે કરી તેના માતા-િપતાને સમાચાર આխયા. આ વાતની જયાર સાહ ે ેબને ખબર પડી ըયારે સાહેબે વેદાંતને બીӽને મદદ કરવા બદલ શાબાશી આપી. 1) કાજલ કોની સાથ અհયાસ કરતી હતી ? ે 2) સજયન ં ે શાનો ડર હતો? 3) વેદાંતે કાજલની સારવાર માટે શું કયુӭ? 4) સાહેબે વેદાંતને શા માટે શાબાશી આપી ? 5) તમે આવી જ કોઈ પિરિչથિતમાં મૂકાઓ ,તો તમે શું કરશો ?
Answers
Answered by
2
એક દિવસ સંજય અને વેદાંત શાળાએ જઈ રહ્યા હતા.... એ આપેલ ફકરો છે તેમાંથી નીચે આપેલા સવાલોના જવાબ શોધી જવાબો લખવાના છે.
આપેલ સવાલો અને તેના જવાબ નીચે મુજબ છે:
૧)કાજલ કોની સાથે અભ્યાસ કરતી હતી?
જવાબ: કાજલ સંજય અને વેદાંત સાથે અભ્યાસ કરતી હતી.
2) સંજય ને શાનો ડર હતો?
જવાબ: સંજયને શાળાએ મોડો પડવાનો અને સાહેબના વઢવાનો ડર હતો.
૩)વેદાંતે કાજલની સારવાર માટે શું કર્યું?
જવાબ: વેદાંત કાજલની સારવાર માટે તેને દવાખાને લઇ ગયો અને તેના માતાપિતાને પણ સમાચાર આપ્યાં.
૪)સાહેબે વેદાંતને શા માટે શાબાશી આપી?
જવાબ: વેદાંતે કાજલ અથાર્થ બીજાની મદદ કરી એ સારા કામ માટે શાબાશી આપી.
૫)તમે આવી જ કોઈ પરિસ્તિથીમાં મુકાઓ તો તમે શું કરશો?
જવાબ: જો હું આવી જ કોઈ પરીસ્તિથીમાં મુકાવું, તો હું પણ કોઈની પણ ચિંતા કર્યા વગર બીજાની જાન બચાવા માટે પ્રયત્ન કરીશ.
Similar questions
Math,
2 days ago
Hindi,
2 days ago
Science,
2 days ago
Social Sciences,
4 days ago
English,
8 months ago
Social Sciences,
8 months ago
English,
8 months ago