India Languages, asked by KartavyaGohil, 1 month ago

વૃક્ષ વિશે પાંચ વાક્યો લખો​

Answers

Answered by mangroliya0483
75

Answer:

  1. વૃક્ષ આપણને છાયા આપે છે.
  2. વૃક્ષ ઓક્સિજન મળે છે.
  3. વૃક્ષ થી વરસાદ આવે છે.
  4. વૃક્ષ ઘણા બધા પ્રકારના હોય છે.
  5. વૃક્ષ આપણને ફળ આપે છે.

Explanation:

MARK ME AS BRAINLIST

Similar questions