Science, asked by jankisonani07, 1 month ago

અરીસા માટે ની સંજ્ઞા પ્રણાલી લાખો​

Answers

Answered by jayajaya3573926
0

Answer:

લેન્સ માટેની સંજ્ઞા પ્રણાલી, ગોલિય અરીસાની સંજ્ઞા પ્રણાલી જેવી જ છે.

બધા અંતરો લેન્સના પ્રકાશીય કેન્દ્ર O ની સાપેક્ષે મુખ્ય અક્ષ પર માપવાં.

આપાતકિરણની દિશામાં માપવામાં આવતાં અંતરો ધન લેવાં.

આપાત કિરણની વિરૂદ્ધ દિશામાં માપવામાં આવતાં અંતરો ઋણ લેવાં.

મુખ્ય અક્ષની ઉપર તરફની વસ્તુની કે પ્રતિબિંબની ઊંચાઈઓ ધન અને નીચે તરફની ઊંચાઈઓ ઋણ ગણવી.

Similar questions