સામયિક મૂલ્યાંકન કસોટી ગણિત ગુજરાતી માધ્યમ) : ૧ ક્લાક નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. (દરેકના એક ગુણ) (1) પ્રાકૃતિક સંખ્યાની સંજ્ઞા છે. (a) N (b) W (e) Z (d) હતી ,
Answers
Answered by
0
આપેલ પ્રશ્નનો સાચો ઉત્તર વિકલ્પમાંથી પસંદ કરી નીચે લખવામાં આવ્યો છે:
પ્રાકૃતિક સંખ્યાની સંજ્ઞા N છે.
(a) N
•સંખ્યા પદ્ધતિ આધારે સંખ્યાના પ્રકારની સંજ્ઞા નીચે મુજબ છે:
૧. પ્રાકૃતિક સંખ્યા: Natural Number
પ્રાકૃતિક સંખ્યાની સંજ્ઞા N છે.
૨.પૂર્ણ સંખ્યા i.e. whole number
પૂર્ણ સંખ્યાની સંજ્ઞા w છે.
૩.પૂર્ણાક સંખ્યા i.e.integer
પૂર્ણાંક સંખ્યાની સંજ્ઞા Z છે.
Similar questions