India Languages, asked by JUGALHJOSHI, 1 month ago

રાՋӬիવજનું િચԋ દોરી તેના િવશે ԋણ વાԞો લખો.​

Answers

Answered by nitapanseriya551
29

Answer:

● આપણો રાષ્ટ્રધ્વજ ત્રિરંગી છે.

● આપણા રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપર કેસરી રંગનો પટ્ટો હોય છે. કેસરી રંગ વીરતાનું પ્રતીક છે. તે આપણને દેશ માટે બલિદાન આપવાની પ્રેરણા આપે છે.

● વચમાં સફેદ રંગનો પટ્ટો છે. તે શાંતિનું પ્રતીક છે.

● સૌથી નીચે લીલા રંગનો પટ્ટો આવેલો છે. તે દેશની આબાદીનું પ્રતીક છે.

● આપણા રાષ્ટ્રધ્વજની વચ્ચે એક ચક્ર છે. તેને ‘અશોકચક્ર’ કહે છે. તે બધા ધર્મો પ્રત્યે આદર રાખવાનું સૂચવે છે.

● આપણે પંદ૨મી ઑગસ્ટે અને છવ્વીસમી જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ.

● આપણે રાષ્ટ્રધ્વજને સલામી આપીએ છીએ અને રાષ્ટ્રગીત ગાઈએ છીએ.

● આપણો રાષ્ટ્રધ્વજ આપણા દેશની શાન છે. ‘ઝંડા ઊંચા રહે હમારા’.

Explanation:

hope it's helpful

please mark as brainliests

Attachments:
Answered by rickoryr56
1

Answer:

રાજન િચદોરી તના િવશ વાો લખો. 

Similar questions