આર્યોની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને શું અપાયું હતું
Answers
Answered by
30
- દક્ષિણપંથી હિંદુઓ માને છે કે ભારતીય સભ્યતાનો ઉદ્ભવ દક્ષિણમાંથી થયો છે, જેઓ પોતાને આર્યો કહે છે.
- તે ઘોડેસવારી અને પશુપાલન કરતા યોદ્ધાઓની એક વિચરતી જ્ઞાતિ હતી. તેમણે હિંદુ ધર્મના સૌથી પ્રાચીન ગ્રંથો એટલે કે વેદોની રચના કરી હતી.
- તેઓ માને છે કે આર્યો ભારતથી નીકળીને એશિયા અને યુરોપના ઘણા વિસ્તારોમાં ફેલાઈ ગયા.
- આજે યુરોપ અને ભારતમાં બોલાય છે એ ઇન્ડો-યુરોપિયન ભાષાઓનો ત્યાંથી જ ઉદ્ભવ થયો.
- એડૉલ્ફ હિટલર અને માનવજાતિના ઇતિહાસનો અભ્યાસ કરનારા યુરોપના ઘણા લોકો 19મી સદીમાં એવું માનતા કે યુરોપને જીતનારા મુખ્ય લોકો આર્યો જ હતા.
Similar questions