CBSE BOARD X, asked by pathanmuaz90, 1 month ago

આપેલ ભુ ાિષત ંુ ુ ય િવચાર બે થી ણ વામા ં રુ કરો.

Attachments:

Answers

Answered by HEARTLESSBANDI
1

આવ નહિ, આદર નહિ, જઈએ, નહિ નયનમાં નેહ,

તે ઘર કદી ણ જઈએ, ભલે કંચન વરસે મેહ,

1)=આ પંક્તિ માં કવિ કહે છે કે જે ઘરે આપણને આદર સત્કાર ન મળે, જ્યાં આપણા માટે સ્નેહ ન હોય તે ધરે આપણે કદી ન જવું જોઇએ ભલે તે ધરે સોનાનો વરસાદ વરસે તો પણ ન જવું જોઈએ

દરેકને સ્વમાન હોવું જોઈએ. ભગવાન શ્રીકૃષ્ણ એ ભાવ વિનાના દુરયોધનના મિષ્ટાન્ન નો ત્યાગ કરી. વિદુરને ઘેર ભાજી ખાધી આપણે ઘેર આવનારનુ પ્રેમ આદર અને સ્નેહ થી સ્વાગત કરવૉ જોઇએ

Similar questions