Science, asked by dj083267, 6 hours ago

પાણીમાં દ્રાવ્ય બે વાયુના નામ આપો

Answers

Answered by harshitalodhe01
0

Answer:

પાણી એ એક રાસાયણીક પદાર્થ જેની રાસાયણીક સંજ્ઞા H2O છે. આનો અણુ એક પ્રાણવાયુ અને બે ઉદકજન પરમાણુ ધરાવે છે જે સહસંયોજક બંધથી જોડાયેલ હોય છે. પાણી તાપમાન અને દબાણના સામાન્ય સંજોગોમાં પ્રવાહી સ્વરુપે હોય છે, પણ તે સાથે જ તે પૃથ્વી પર તેના ઘન સ્વરુપે બરફ તરીકે અને વાયુ સ્વરુપે પાણીની વરાળ તરીકે પણ સહ અસ્તિત્વ ધરાવે છે.

પાણી તેની ત્રણ અવસ્થામાં: પ્રવાહી, ઘન (બરફ), અને (અદ્રશ્ય) વરાળ હવામાં. વાદળા એ પાણીના ઝીણા ટીપાં ઓ નો સમૂહ છે, જે વરાળથી સાંદ્ર થયેલ વરાળનું થીજેલ રૂપ.

પૃથ્વીની સપાટીના ૭૦.૯% ભાગ પર પાણી છવાયેલ છે,[૧] અને દરેક સ્વરૂપ જીવનના માટે આવશ્યક છે.[૨] પૃથ્વી પર, મોટે ભાગે પાણી સમુદ્ર અ

Explanation:

MARK AS BRAINILIEST

Similar questions