સંધી ની વ્યાખ્યા લખો
Answers
Answered by
0
Answer:
સંધિ એટલે સંયોગ કે જોડાણ. વ્યાકરણમાં બે શબ્દો કે બે વર્ણો સાથે આવવાથી થતો ફેરફાર કે જોડાણ સંબધના વિષયને આવરી લેતાં ગુણધર્મોના અભ્યાસને સંધિ કહે છે. બે શબ્દોની સંધિ થતાં શબ્દનો નવો અર્થ નિર્માણ થાય છે.વર્ણોની એકબીજા સાથે જોડાવવાની ક્રિયાને સંધિ કહે છે.
દા.ત. ભોજનાલય એ શબ્દ બે જુદા જુદા શબ્દોનો બનેલ છે. ભોજન + આલય. ભોજન અને આલય એ શબ્દને ઝડપથી બોલતા ન અને આ એકબઁને મિશ્રિત થઈ જાય છે તેને સંધિ કહે છે
Answered by
0
Answer:
इसके परिणाम दिखाए जा रहे हैं સંધિ ની વ્યાખ્યા
Similar questions