Biology, asked by kavyap169, 5 hours ago

પ્રાણી સમ પોષણ પધરતી ધરાવતી વનસ્પતિ ઓનાં નામ લખો.​

Answers

Answered by akumarupadhyay535
1

Answer:

પ્રાણીઓ એનિમાલિયા અથવા મેટાઝોઆ રાજ્ય ના મોટે ભાગે બહુકોષી, યુકેર્યોટિક ઓર્ગેનિઝમ ના મોટા જૂથ છે. તેમની શરીર રચના આખરે તેઓ જેમ વિકાસ કરે છે તે રીતે નિશ્ચિત થાય છે, જોકે કેટલાક તેમની પાછળની જિંદગીમાં પરિવર્તનની પ્રક્રિયામાંથી પસાર થાય છે. મોટા ભાગના પ્રાણીઓ ગતિશીલ (હલન ચલન કરી શકે તેવા હોય છે), અલબત્ત કે તેઓ સ્વેચ્છાપૂર્વક અને સ્વતંત્ર રીતે હરીફરી શકે છે. દરેક પ્રાણીઓ પરાવલંબી પણ હોય છે, તેનો અર્થ એ કે તેમણે તેમનું ગુજરાન ચલાવવા માટે તેમણે અન્ય પ્રાણીઓને ગળવા જ પડે છે.

Similar questions