કાં ભૂલી જા મન રે ભોળા ! આપણા જુદા આંક થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ; એમાં તે શું બગડી ગયું ? એમાં તે શી ખોટ ઉપરવાળી બેન્ક બેઠી છે, આપણી માલામાલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ ધૂળિયે મારગ કોક મળે જો આપણા જેવો સાથ. સુખદુઃખોની વારતા કેતા બાથમાં ભીડી બાથ. ૧. કાવ્યમાં મનુષ્ય જીવનની કઈ બાબત મહત્વની ગણાવે છે? * 1 point મનુષ્ય-મનુષ્ય વચેનો પ્રેમ જમીન-જાયદાદ ધનસંપત્તિ મનુષ્ય-મનુષ્ય વચ્ચેની દુશ્મની ૨. કાવ્યમાં કવિએ ધૂળિયે મારગ શબ્દ કયા અર્થમાં પ્રયોજ્યો છે? * 1 point સાદા-સાત્વિક જીવન અર્થે ધનસંપત્તિની લાલસા અર્થે સુખ વૈભવથી ભરપુર જીવન અર્થે આનંદના જીવન માટે ૩. કવિ ઉપરવાળી બેંક કોને ગણાવે છે? * 1 point સ્ટેટ બેન્કને દેના બેન્કને બરોડા બેન્કને ઈશ્વરને ૪. 'બાથમાં ભીડી ભાથ' ધ્વારા કવિ શું કહેવા માંગે છે? * 1 point એકબીજાની પંચાત કરવી સુખ-દુઃખની વાતો કરવી એક બીજાની મશ્કરી કરવી મિત્રતા કરવી ૫. 'આપણા જેવો સાથ' ધ્વારા કવિ શું કહેવા માંગે છે? * 1 point પ્રેમ-લાગણીનો સાથ સ્વાર્થનો સાથ મજબુરીનો સાથ પરિશ્રમનો સાથ
Answers
Answered by
0
ohhh
really sorry bro
i don't know this lang
Similar questions